Main Menu

વડીયા નો સુરવો ડેમ નો એક ફૂટ દરવાજો ખોલવામાં આવ્યો…..નીચાણવાળા વિસ્તારોમા સાવધાની રાખવાની તંત્રની સૂચના….જુઓ વિડીઓ

રાજુ કારિયા વડિયા

વડિયા સુરવોડેમ પૂરો ભરાઈ જતા સુરવો ડેમ નો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવે છે તો નીચાણ વાળા વિસ્તારો માં સાવચેત રહેવું .તેવી સૂચના મામલતદાર ની છે સુરવો ડેમ સુરવો નદી ઉપર જ બનેલો ડેમ છે. ડેમ ની પાણી ની ક્ષમતા 16.50 ફિટ છે અત્યારે પૂરેપૂરો ભરાયેલ છે વધુ વરસાદ ઉપરવાસમાં હશે તો વધુ પાટિયા ખોલવામાં આવશે