Main Menu

અમરેલીમાં પાણી પ્રશ્ને મહિલાઓએ કર્યો હલ્લાબોલ… નારણનગરની મહિલાઓ કચેરી ઘસી ગઈ… ભુગર્ભગટર યોજનાના ખોદણમાં એક માસથીપાઈપ લાઈનો તૂટી

અમરેલીમાં પાણી પ્રશ્ને મહિલાઓએ કર્યો હલ્લાબોલ… નારણનગરની મહિલાઓએ કચેરી ઘસી ગઈ… ભુગર્ભગટર યોજનાના ખોદણ માં પાઈપ લાઈનો તૂટી…છેલ્લા એક માસથી પાલિકાના શાસકોનો “થઇ જશે”નો જવાબ… પાલિકા દ્વારા મોકલતા બમ્બાથી સ્થાનિક રહીશો નારાજ…પાણી આપો પાણી આપો ના નારા લાગ્યા