Main Menu

ટેકાના ભાવની મગફળી મામલે સંઘાણી થયા લાલધૂમ….મગફળીમાં માટી મામલે સંઘાણીએ કઈ એજન્સી સામે કર્યો આક્ષેપ….?? નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ શુ આપ્યો જડબાતોડ જવાબ…?? જુઓ સિટીવોચનો exclusive અહેવાલ…

રાજકોટ ના પેઢલા ગોડાઉન માં મગફળી માં માટી નીકળવાના મામલે નાફેડ પર આંગળી ચીંધાતા ભાજપના નેતા અને  નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન અને એગ્રો સ્ટાર સામે આંગળી ચીંધાતા રાજકારણ ગરમાયુ છે નાફેડ ને વેરા હાઉસિંગ દ્વારા આ ટેકાના ભાવની મગફળી સાચવવા સહિતની તમામ જવાબદારીઓ હોય છે હાલ મગફળીમાં આગ, માલ માં કાંકરા, માટી અંગે નાફેડ ની કોઈ જવાબદારી નથી  આ સમગ્ર જવાબદારી નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન, એગ્રો સ્ટાર અને વેરા હાઉસ પર પ્રહાર કરતા નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે…[wpdevart_youtube]ldATU44etZ4[/wpdevart_youtube]