Main Menu

અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સેમીનાર યોજાયો

અમરેલી ખાતે  નેશનલ કો ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા ના સહયોગથી અમરેલી જિલ્લાના સહકારી સંઘ દ્રારા અમરેલી મા આધુનિક ટેક્નોલોજી  તેમજ ડેરી ,પશુપાલન તેમજ મધમાખી ઉછેર વિષય ને લઇ ને જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો.જેમાં ઉદઘાટક શ્રી  સી.ઓ.બી.આઈ ચેરમેન ઘનશ્યામ અમીન તેમજ અધ્યક્ષ શ્રી  નાફસ્કોબના ચેરમેન દિલીપ ભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુખ્યમહેમાન શ્રી શરદ ભાઈ લાખાણી,શ્રી અશ્વિન ભાઈ સાવલિયા,શ્રી પી.પી.સોજીત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.