Main Menu

વડિયા માં આજે અમૃતબેન હરિલાલ કન્યા વિદ્યાલય ખાતે બહેનોને સાયકલ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

અમરેલી ના વડિયા માં આજે અમૃતબેન હરિલાલ કન્યા વિદ્યાલય ખાતે બહેનોને સાયકલ વિતરણ નો કાર્યક્રમ યોજાયો
વડિયા તાલુકા ની ફર્સ્ટ નંબર ની ફક્ત બહેનો માટે ની આ શાળા માં આજુબાજુ ના ગામડેથી અનેક બહેનો વડિયા ભણવા માટે આવે છે
વધારે આ શાળા માં ગરીબ પરિવાર ની બહેનો વધુ આવે છૅ. આ શાળા માં ભણી ગયેલી બહેનો આજે નેક અનેક હોદ્દા ઉપર છે અને વર્ષો પહેલા ભણેલી બહેનો આજ ની તારીખે સ્કૂલ ની મુલાકાતે હોઈ છે. આ સ્કૂલ ની નામના આજુ બાજુ ના વિસ્તારો માં ફેલાયેલી છે
આજે આ બહેનો ને સાયકલ મળતા તેની ખુશી નો પાર નથી.
રાજુ કારિયા વડિયા