Main Menu

તળાજા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

તળાજા ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તળાજા ગલ્સ હાઈસ્કૂલ તળાજા ખાતે વન વિભાગ ના સહ કર્મચારીઓ તથા સિંહ દિવસ તાલુકા કો.ઓડીનેટર જીતુભાઈ જોષી તથા હિરેનભાઈ સગર ના સહયોગથી એશિયાઈ સિંહોની વસ્તી ગુજરાત રાજ્યના ગીર જંગલોમાં જોવા મળે છે એન હાલ એશિયાઈ સિંહો ગીર ઉપરાંત રક્ષિત જંગલ વિસ્તાર સિવાયના વિસ્તારમાં પરિભ્રમણ કરતા જોવા મળેછે જેને કારણે માનવ જીવન તથા વન્ય જીવોના ઘર્ષણની ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ છે જે નિવારવા લોકોમાં સિંહ પ્રત્યે આદર થાઈ તથા રંજાડની વૃત્તિ અટકે તેમજ ગેરકાયદેસર સિંહ દર્શન ઘટના ન થઈ તે માટે આજના દિવસે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં કરવામા આવે છે

વિયો :- આજે તળાજા શહેરની ગલ્સ હાઈસ્કૂલ દ્વારા સમગ્ર શહેરમાં નારાઓ સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોહરા પહેરી સમગ્ર તળાજા શહેરમાં રેલી કાઢવામા આવી હતી
વિયો :- શાળામાં રેલી પૂર્ણ થયા બાદ વિધાર્થીનિઓને સિંહ રક્ષણ ની ફિલ્મ દેખાડવામ આવી હતી
વિયો:- જ્યારે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી માટે આચાર્ય અને કોડીનેટર ને તળાજા ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું