Main Menu

ખાંભા માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી 

મોહસીન પઠાણ ડેડાણ

ખાંભા ના સ્કૂલના વિધ્યાર્થીઓએ સિંહ ના માસ પહેરીને યોજી રેલી ,ખાંભા માં વિશ્વ સિંહ દિવસ ની મહારેલી નુ આયોજન ,વિધ્યાર્થી ઓ દ્વારા સિંહ રક્ષણ માટે ખાંભા શહેરના જાહેર માગ ઉપર સિંહ ના માસ પહેરીને સૂત્રોચાર કરવામાં આવ્યા, રેલીમાં આર એફ ઓ પટેલ સાહેબ ખાંભા સરપંચ અમરીશભાઈ જોષી ભીખુભાઈ બાટાવાળા સંજય બારૈયા આસાર્ય સોલંકી સાહેબ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.