Main Menu

દામનગર શહેરમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિનની ઉજવણી


તારીખ તા૧૦/૮ એટલે રાષ્ટ્રિય કૃમિ નાશક દિવસ,
 દામનગર શહેરમાં લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ દામનગર ની પ્રા. શાળા સવાણી પ્રા.શાળા  દામનગર
કે. કે. નારોલા પ્રા શાળા દામનગર
કન્યા શાળા દામનગર
ભૂરાખીયા પ્રા. શાળા તથા આંગણવાડી મા દિપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં
શ્રી નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ
નગરપાલિકા ઉપ પ્રમુખ ભીમજી ભાઈ વાવડીયા
દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા
મેડીકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર
ડૉ. પારુલ બેન દંગી કાર્યક્રમ નું નિરીક્ષણ કરવામાં આવ્યું
તથા પ્રા. આ. કેન્દ્ર જરખીયા ના આરોગ્ય સ્ટાફ
સુપરવાઇઝર રાવતભાઈ ગાગિયા
રણજીત ભાઈ વેગડા
રાજભાઈ દીક્ષિત
પ્રિયકાંત ભટ્ટી
FHW રીના બેન રાઠોડ
તમામ આશા બહેનો દ્વારા કૃમિ નાશક દવાઓ દવા નુ વિતરણ કરવામાં આવી