Main Menu

અમરેલી જિલ્લાના બગસરામાં ૧૫ ઓગષ્ટ ની ઊજવણી

બગસરામાં આજે મેઘાણી હાઈ સ્કૂલમાં ઉજવણી કરવામાં અવેલ.જેમાં નગરપાલિકા ના પ્રમુખ ચમપાબેન બઢિયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવેલ જેમાં નગરપાલિકા ના પ્રમુખ નિતેસ ભાઈ તેમજ ચીફ ઓફિસર ભાવના બેન તેમજ નગરપાલિકા ના સદસ્યો.તેમજ.ગામના તમામ સંસ્થાઓ ના.હોદેદારો એ હાજરી આપી હતી અને એન સી.સી ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ તેમજ એન એસ એસ ના વિધાર્થીઓ તેમજ હિમગાર્ડ ના કર્મચારીઓ એ હાજરી આપી.હતી