Main Menu

અપહરણ કરી લઇ ગયેલ બાળકી તથા આરોપી ને શોધી કાઢતી અમરેલી પોલીસ

અમરેલી જિલ્લામા અપહરણ તથા ગુમ થયેલ  બાળકો ને શોધી કાઢવા માટે અમરેલી ના મે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબ ની ખાસ મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ સકૅલ પો.ઇન્સ સા.અમરેલી તથા તેમનો પોલીસ  સ્ટાફ તથા અમરેલી તાલુકા પોલીસ પોલીસ સબ ઇન્સપેકટર તથા તેમના  સ્ટાફે અમરેલી તાલુકા ના કેરીયા નાગસ ગામ ની બાળકી અસ્મીતાબેન ડો./ઓ. નાનજીભાઇ સામતભાઇ મેરીયા ઉ.વ.૧૭ વાળી નુ ગઇ તા.૧૦/૦૮/૨૦૧૮ ના કેરીયા નાગસ ગામે થી અપહરણ કરી આરોપી રવિ ઉર્ફે રવજીભાઇ ભીમજીભાઇ વાઘેલા રહે. કેરીયાનાગસ વાળો લઇ ગયેલ હોય જે બાબતે જે બાળકી તથા આરોપી બાબતે હકિકત મળતા બે અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરેલ બાળકી અસ્મીતાબેન ને શોધી કાઢી તથા આરોપી રવિ ઉર્ફે રવજીભાઇ ભીમજીભાઇ વાઘેલા ને પકડી પાડેલ જે કામગીરી સકૅલ પો.ઇન્સ શ્રી આઇ.વી.રબારી સાહેબ તથા હેડ કૉન્સ ભરતભાઇ માલકીયા તથા પો.કૉન્સ મહેશભાઇ હુદડ તથા પો.કૉન્સ ઓમદેવસીંહ ગોહીલ વિ.સ્ટાફના માણસો તથા અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી. જી.પી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના હેડ કોન્સ ઝાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. જયરાજભાઇ વાળા તથા હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ , હેડ કોન્સ. પ્રકાશભાઇ ગામીત તથા ડ્રા. પો.કોન્સ. રમેશભાઇ ગોહીલ તથા ડ્રા. નિરજભાઇ વાઘેલા તથા ડ્રા.બાઘાભાઇ મકવાણાનાઓએ કરેલ  છે.