Main Menu

વિધાનસભાની ચૂંટણી ના પડઘમ શરૂ થયા

પાટીદારો ને આકર્ષવા રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલનો સાવરકુંડલામાં રોડ શો

વિધાનસભાની ચૂંટણી ના પડઘમ શરૂ થયા છે ત્યારે પાટીદારો ને આકર્ષવા રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ નું સાવરકુંડલા માં આગમન થયું.પાટીદારોના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રફુલ પટેલએ યોજ્યો રોડ શો.ભાજપ-કોંગ્રેસ થી નારાજ થયેલા પાટીદારો ને એન સી.પી.માં જોડાવવા સાવરકુંડલા થી એન.સી.પી.નું રણશિંગુ ફૂંકવામાં આવ્યું.