Main Menu

સાવરકુંડલાના સદ્દભવના ગૃપ ના રાજા ની શાહી શોભાયાત્રા નીકળી

સદ્દભાવના ગૃપ આયોજીત ગણેશ મહોત્સવ-૨૦૧૮ આજ રોજ સાવરકુંડલા ના સદ્દભવના ગૃપ ના રાજાનું  ભવ્યાધિ ભવ્ય શાહી શોભાયાત્રા નું આગમન સાવરકુંડલા ના મુખ્યો માર્ગો પર થયું. આ શોભાયાત્રા માં ૫૧ ફોરવિલ ગાડી,૨ ડી.જે. સાથે મુખ્યો માર્ગો પર ફરી  આ શોભાયાત્રા જે.વી. મોદી હાઇસ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ.