Main Menu

કેટલીક અન્ય ફિલ્મો સાઇન કરવાની તૈયારીમાં

ડાકોટા જાન્સન હાલમાં ૩ ફિલ્મોને લઇને વ્યસ્ત બની

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જાન્સન હાલમાં ત્રણ જુદી જુદી ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેન પાસે જે ફિલ્મો રહેલી છે તે પૈકી બેડ ટાઇમ્સ એટ અલ રોયલ નામની ફિલ્મ ૧૨મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બીજી ફિલ્મ પીનોટ બટર ફાલ્કન પણ તૈયાર થઇ ચુક છે. અન્ય એક ફિલ્મ સાયકોલોજિકલ હોરર ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. જેમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે. તેન સાયકોલોજિકલ હોરર ફિલ્મ ૨૯મી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ટ્રાન્સલેશન ઓફ વાઉન્ડસ નામની ફિલ્મને લઇને તે ભારે આશાવાદી છે. પોતાન બે ફિલ્મનુ નિર્માણ કરી લેવામાં આવ્યુ છે. જ્યારે અન્ય એક ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે ડકોટા જાન્સન
ક્રિસ માર્ટિનના પ્રેમમાં છે. બન્ને હાલમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે નજરે પડ્યા હતા. પેરિસમાં કેટલાક દિવસ સુધી બન્ને સાથે રહ્યા હતા. ચાર્લ્સ ડી ગોલે એપરોપ્રટ પર બન્ને સાથે નજરે પડ્યા બાદ તેમના ફોટા પણ કેટલાક મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ૨૮ વર્ષીય ફિક્ટી શેડ્‌સ ઓફ ડાર્ક સ્ટાર ડકોટા જાન્સન ક્રિસની સાથે દેખાઇ હતી. ડોકાટા જાન્સન હોલિવુડમાં હવે મોટી સ્ટાર તરીકે ઉભરી ચતુકી છે. પોતાની સ્ટાઇલિશમાં ડકોટા ખાસ રીતે દેખાઇ રહી નથી. ડકોટા જાન્સન પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મ આવી રહી છે. ફિફ્ટી શેડ્‌સ ઓફ ગ્રેના સ્ટાર સાથે તેની જાડી ફિલ્મમાં તમામ ચાહકોને પસંદ પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.ડકોટા જાન્સનના ચાહકોની સંખ્યા સતત વધી રહીછે. ક્રિસ માર્ટિન પેરિસમાં બ્લેક હેટમાં નજરે પડી હતી. મ્યુઝિશિયન તરીકે ક્રિસ માર્ટિને ભારે લોકપ્રિયતા મેળવી છે. કોલ્ડપ્લે ગાયક તરીકે તેની લોકપ્રિયતા હાલના સમયમાં વધી રહી છે. ડકોટા જાન્સનની સાથે જાડાયેલા લોકો હાલમાં કોઇ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. ડકોટા જાન્સનની લોકપ્રિયતા સતત વધી રહી છે. ફોલોઅર્સ તેની ફિલ્મની ઉત્સુકતાથી રાહ જાઇ રહ્યા છે. ફિલ્મ હિટ થવા માટેના પુરતા કારણો રહેલા છે. ડકોટા જાન્સન પોતાની નવી ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. ડકોટા જાન્સન વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મ કરી ચુકી છે. જેની ભારે પ્રશંસા થઇ છે. જા કે તેની લોકપ્રિયતા ફિફ્ટી શેડ્‌સની સિરિઝના કારણે થઇ હતી. જેમાં તેની સાથે ડોરમને ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ડકોટા જાન્સન ફિફ્ટી શેડ્‌સ ફિલ્મ આવ્યા બાદ તેની પાસે એક પછી એક ફિલ્મની ઓફર આવવા લાગી ગઇ હતી. પોતાની ત્રણ નવી ફિલ્મોના પ્રમોશનમાં તે હવે વ્યસ્ત બની ગઇ છે. પ્રથમ ફિલ્મ ૧૨મી ઓક્ટોબરના દિવસે વિશ્વભરમાં રજૂ કરવામાં આવનાર છે. ડકોટાના ચાહકોને ફિલ્મનો ઇન્તજાર છે.