Main Menu

અમરેલીના સામાજીક કાર્યકર નાથાલાલ સુખડીયા

અમરેલી નગરપાલીકા દ્વારા પાછલા વર્ષોમા કરાયેલા 34 કરોડના કામમા ગેરરીતિ હોવા અંગે જુદાજુદા સ્તરે રજુઆત કર્યા બાદ કોઇ તપાસ ન કરાતા આખરે આ અંગે હાઇકોર્ટમા એક રીટ દાખલ

અમરેલીના સામાજીક કાર્યકર નાથાલાલ સુખડીયાએ અગાઉ નગરપાલીકા દ્વારા પાછલા વર્ષોમા કરાયેલા 34 કરોડના કામમા ગેરરીતિ હોવા અંગે જુદાજુદા સ્તરે રજુઆત કર્યા બાદ કોઇ તપાસ ન કરાતા આખરે તેમણે આજે આ અંગે હાઇકોર્ટમા એક રીટ દાખલ કરી હતી. જેમા તેમણે જણાવ્યુ઼ હતુ કે નગરપાલિકા દ્વારા કયાંક એક જ વર્ષમા બે-બે વખત રસ્તાઓ બનાવાયા છે. તો કયાંક ખાનગી સોસાયટીઓમા રસ્તાઓ કરી કોન્ટ્રાકટરને ફાયદો કરી દેવાયો છે.