Main Menu

સુરત ઇકો ફ્રેન્ડલી કોઈને પણ નુકશાન કર્યા વગર અનોખો ગણેશ મહોત્સવ

[wpdevart_youtube]F1UEDI-FwQI[/wpdevart_youtube]સુરત યુનીટી સ્કુલ (ત્રિકમનગર)મા વિદ્યાર્થીઓ ૧૫૦ થી વધુ વિવિધ વસ્તુ ઓ માં થી ગણપતિજી ની પ્રતિમા નિર્માણ કરાય સુરત ત્રિકમનગર મા આવેલ યુનીટી સ્કુલમા બાલભવન તેમજ ધો.૧ થી ૭ ના વિદ્યાર્થી  દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે તા.૧૫/૯  ના રોજ ૧૫૦ જેટલી ગણેશજીની અવનવી ચિત્રકૃતિઓ મુતિઁ બનાવેલ જેમા માટી,કઠોળ,સાબુ,ઇકોફ્રેન્ડલી,થમોઁકોલ કાગળો વિવિધ દ્રવ્યો માં થી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ઓ નું વિશાળ પ્રદર્શને આકર્ષણ જમાવ્યું વિદ્યાર્થીઓએ મહેદી સ્પર્ધા નું  પણ આયોજન કરેલ. જે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓ  વાલીઓએ નિહાળેલ.આપણા ભારતીય તહેવારો સંસ્કૃતિ પરંપરાનુ મુલ્ય ને જીવંત રાખતી કળા ઓ  જળવાય રહે તેવા ઉમદા આશયથી દરેક તહેવાર કોઈ પણ ને કોઈ જાત ના નુકશાન કર્યા વગર કેમ ? ઉજવાય તેવા સુંદર સંદેશ સાથે ઇકોફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ઉજવવા ની અનોખી પહેલ