Main Menu

દામનગર શહેરની હુસેની કમિટી દ્વારા રાત્રે તાજીયા પડ માં આવ્યા શહાદતોની યાદ માં મુસ્લિમ યુવકો નો ચોંકારો

દામનગર શહેર માં હુસેની કમિટી દ્વારા યા હુસેન ના નાદ સાથે રાત્રે તાજીયા પડ માં આવ્ય. શહાદતો ની યાદ માં કલાત્મક દર્શનીય તાજીયા આકર્ષણ નું કેન્દ્ર બન્યા ઠેર ઠેર શરબતો ચા અલ્પહાર ના સ્ટોલ, આજે બપોર પછી શહાદતો ની યાદ માં ઝુલુસ શહેર ના મુખ્ય માર્ગો પર મુસ્લિમ યુવકો ના ચોંકારાં સાથે ફરશે દરેક રૂટ પર હિન્દૂ સમાજ ની મહિલા સવાર રસ્તા પર પાણી થી સ્વચ્છ કરી તાજીયા ટાઢા કરાશે.