Main Menu

ડેડાણમા શ્યામ યૂવા ગ્રૂપ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ નૂ આજે ભવ્ય શોભાયાત્રા સાથે વિસજૅન

ડેડાણ શ્યામ મંદિર ની વાડીમાં શ્યામ ગ્રૂપ દ્વારા ગણપતિ મહોત્સવ નૂ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં અગિયાર દિવસ સુધી રોજ રાત્રે રાસ ગરબા રમી પ્રસાદ આપવામાં આવતો હતો અને ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડતાં હતાં
અને આજે ડેડાણ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયા અને એક દો તીન ચાર ગણપતિ નો જય જય કાર ના નારા સાથે ગણપતિ બાપા ની આરતી ઉતારી તળાવ માંવિસજૅન કરવામાં આવ્યું

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ