Main Menu

ભાવનગરના કોળિયાક ખાતે ગણેશ વિસર્જન

જેમાં અગિયાર દિવસ સુધી રોજ રાત્રે રાસ ગરબા રમી પ્રસાદ આપવામાં આવતો હતો અને ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડતાં હતાં
અને આજે ભાવનગર ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયા અને એક દો તીન ચાર ગણપતિ નો જય જય કાર ના નારા સાથે ગણપતિ બાપા ની આરતી ઉતારી તળાવ માંવિસજૅન કરવામાં આવ્યું