Main Menu

સુરત મામાદેવ મંદિરે ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ સહિત ત્રિવિધ કાયઁક્રમ યોજાયો

     સુરત મામાદેવ મંદિરે ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ સહિત ત્રિવિધ કાયઁક્રમ યોજાયો.તા૨૦/૯ ગુરુવારે હજારો ભાવિકો ની હાજરી આ મામદેવ મંદિર આયોજિત ધજારોહણ મહાઆરતી ભવ્ય રીતે સંપન્ન હજારો ભાવિકો ની આસ્થા નું કેન્દ્ર સ્થાન મામાંદેવ મંદિર  પુણાગામ સુરત દર રવિવારે મામાદેવ મંદિર ભાવિકો ની ભારે ભીડ જોવા મળે છે              મામાદેવ મંદિર સુરત ના પૂણાંગામ ત્રિવિધ કાર્યક્રમ માં શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠન અધ્યક્ષ કુવરગીરીબાપુ દ્વારા ધ્વજારોહણ પ્રસંગે મહાઆરતી મહાપ્રસાદ નું સુંદર આયોજન સંપન્ન થયું હતું