Main Menu

દામનગર ના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાઠી કલાપી તીર્થ મંદિરની મુલાકાત લીધી

દામનગર ના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ અને સમાજિક વિજ્ઞાન શિક્ષક મહેશભાઈ મોટકા
પ્રજ્ઞા શિક્ષિકા શ્રીમતી મીનાબેન પટેલ સહિત
ધોરણ ૬થી૮  ના બાળકો સાથે કલાપી તીર્થની મુલાકાતે.મૃદુહદય ના કવિ કલાપી ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા સંગ્રાલય ની મુલાકાત લીધી કલાપી તીર્થ મંદિર લાઠી ખાતે બાળકોને આપણા રૂજૂ હદય ના પ્રજાવત્સલ રાજવી કવિનો ઐતિહાસિક પરિચય કરાવી ગુજરાતી સાહિત્ય સાધક કલાપીનો તલસ્પર્શી પરિચય માર્ગદર્શક શિક્ષક મોટકા મહેશભાઈ એ કરાવેલ.હતો બાળકો એ આપણા કલા વારસાને માણી ગૌરાન્વિત થયા કલાપી તીર્થ મંદિર માં કલાપી ના જીવન કવન માં ઉપયોગ માં લેવાયેલ ચીજ વસ્તુ નિહાળી ખુશ થયા સંગ્રાલય માં સચાયેલી સ્મૃતિ ઓ નું વિશાળ પ્રદશન  રાભડા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ અને શિક્ષકો એ કલાપી સંગ્રાલય નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી