Main Menu

અમરેલી-રાજુલાના રેવન્યુ વિસ્તારમાં એક સાથે 9 સિંહો નું ટોળું વાડીમાં લટાર મારતું થયું પસાર……

[wpdevart_youtube]47OM8GExu2k[/wpdevart_youtube]   રાજુલાના રેવન્યુ વિસ્તારમાં એક સાથે 9 સિંહો નું ટોળું વાડીમાં લટાર મારતું થયું પસાર, સિંહોના ટોળા નો વીડિયો સોશ્યલ મીડિયા માં થયો વાયરલ, ગીર જંગલ છોડી સિંહો એ રેવન્યુ વિસ્તાર ની વાડી ઓ માં રહેવા નું કર્યું પસંદ ,જાંબો સિંહ સાથે સિંહ પરિવારની લટાર, શિકારની શોધમાં સિંહોનું ટોળું નીકળતા ખેડુતે મોબાઈલમાં કરયી વિડીયો, વિડ્યો એ સોશ્યલ મીડિયા માં મચાવી ધૂમ…….