Main Menu

સુરત પાંડેસરા ની દારૂબંધી ના અમલ ની માંગ કરતી રેલી

સુરત ની આર્થિક પછાત વસાહતો પાંદેસરા ની અનેકો સોસાયટી ના રહીશો એ કાયમી દારૂ ના દુષણ થી ત્રાસી જઈ ને  રેલી યોજી હતી  મધ સેંકા ઓ થી ચાલતી શેતાની શોધ (મહિડો )દારૂ અનેકો પરિવાર માટે અભીશ્રાપ સાબિત થયો છે જુદી જુદી નિષ્યાનંદ ચીજ માં થી બનતો દારૂ કાયદા થી મનાઈ છે પણ સર્વત્ર સહેલાયથી મળે છે અનેકો પરિવાર ની બરબાદી નું કારણ બનતા દારૂ ને બંધ કરવા સરકારી તંત્ર ના ઈચ્છા શક્તિ નો અભાવ કેમ ?તાજેતર માં સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે હજારો ની સંખ્યા માં દારૂ પી ને મૃત્યુ પામેલા ઓ ની વિધવા એ પ્રશાશન ની નિષફળતા સામે રેલી યોજી દારૂ બંધી ના અમલ ની માંગ કરી હતી. ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં તેનો અમલ કેમ નહિ ? આ બાબતે તંત્ર કડક દારૂ બંધી નહિ કરે તો જનતા રેડ ની ચેતવણી પણ આપતા સ્થાનિક રહીશો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે                       કાયદો અને વ્યવસ્થા ની કેવી સ્થિતિ કેવી છે તેનો ચિતાર આપતી ઘટના હજારો બહેનો એ સામુહિક રેલી રૂપે શહેર પોલીસ કમી કચેરી એ આવેદન પત્ર પાઠવી દારૂ બંધી ના અમલ ની માંગ કરી મહાનગરો થી લઈ રૂરલ વિસ્તારો માં સહેલાયથી મળતા દારૂ માટે તંત્ર કેમ ઉદાસીન છે ? તંત્ર ની નિષફળતા થી ત્રસ્ત સ્વંયમ લોકો માં રોષ જોવા મળ્યો રોજે રોજ નું પેટિયું રળતા શ્રમજીવી પરિવાર ની હજારો વિધવા એ પોતા ના પરિવાર ની બરબાદી નું કારણ દારૂ થી થયું હોવા નું જણાવ્યું આટલી ધોર બેદરકારી કેમ ? દારૂ બંધી નો ચુસ્ત અમલ કરવા માં તંત્ર ને રસ કેમ નથી ? ગુજરાત ના વિકાસ મોડલ ની નરી વાસ્તવિકતા છતી કરતી સુરત ની રેલી ઘણુ ઘણુ કહી જાય છે