Main Menu

લાઠી શહેરમાં સ્ક્તપર્વ દૈવી અનુષ્ઠાન નવરાત્રીનો શાનદાર પ્રારંભ

લાઠી શહેર માં શક્તિ અનુષ્ઠાન નવરાત્રી નો શાનદાર પ્રારંભ મંગળપરા માલધારી સમાજના મોમાઈ ગરબી મંડળની બાળાઓના રાસગરબા જોવા શહેરના તમામ વિસ્તારમાથી લોકો ઉમટી પડે છે. દૈવી અનુષ્ઠાન શક્તિ પર્વ નવરાત્રી માં શહેર માં આકર્ષણ નું કેન્દ્ર મોમાઈ માતાજી ગરબી મંડળ દ્વારા પ્રાચીન સાત્વિક ગરબા સાથે શક્તિ ની ભક્તિ કરતી બાળા દ્વારા સુંદર રીતે રાસ ગરબા દ્વારા દૈવી અનુષ્ઠાન ની ઉજવણી શરૂ કરાઇ.