Main Menu

વડોદરા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભા ની અધ્યક્ષતા માં જયપ્રકાશ નારાયણ ની ૧૧૬ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરાય

વડોદરા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભા ની અધ્યક્ષતા માં જયપ્રકાશ નારાયણ ની ૧૧૬ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરાય ગુજરાત વિધાન સભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી જે પી વિચાર મંચ ના અર્ચનાબેન ત્રિવેદી  સહિત રાજસ્થાન ઉત્તરપ્રદેશ બિહાર અનેકો અગ્રણી પ્રતિનિધિ ઓ ની હાજરી માં વડોદરા સર્કિટ હાઉસ ખાતે જે.પી .ના નામ થી પ્રખ્યાત આંદોલનકારી આમ આદમી નો આવાઝ બની એંતહાસિક ચળવળ ના પ્રણેતા કુખ્યાત ડાકુ ઓ ના સામુહિક સમર્પમ માં ચાવી રૂપ બની રાષ્ટ્ર ના મૂળ પ્રવાહ માં જોડી દેનાર જેપી ની ૧૧૬ મી જન્મ જ્યંતી પ્રસંગે જયપ્રકાશ નારાયણ ની દુરંદેશી અને વિચારો વ્યક્ત કરતા વક્તા ઓ દ્વારા જયપ્રકાશ નામ જ પર્યાપ્ત જય નો પ્રકાશ નામ જેવી ગુણ સંપન્ન વ્યક્તિ ના જીવન કવન વિશે સ્વામી માર્ગીયસ્મિતજી એ મનનીય વકત્વ આપ્યું હતું