Main Menu

જનહિત મોરચા તરફથી જો 10 દિવસમાં બરવાળા મામલતદારશ્રી જવાબ નહીં આપેતો ગુજરાત ભરમા આંદોલન કરવામાં આવશે

જનહિત મોરચા દ્વારા બરવાળા તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું  5 માંગો ને લઈને પણ 1 મહિનો હજુ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી 5 માંગો 1 મહિલા પર થતા અત્યાચાર ને રોકવા 2 રોજે રોજ વધતા રેપ કેસ ના અટકાવવા 3 દિવ્યાંગો ને બીપીએલ કાર્ડ યાદી માં સામેલ કરવા 4 બેરોજગાર ને રોજગાર આપવો 5 ગવર્મેન્ટ ના ફ્રોડ કરતા લોકો ને જેલ ભેગા કરવા આવી માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં મહેન્દ્ર આયલાણી બાવળિયા હિતેશભાઈ બાવળિયા હરેશભાઇ હાજર રહિયા હતા