Main Menu

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા ના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

પ્રાંત અધિકારી શ્રી બોડાણા અને તાલુકા મેજી મામલતદાર વિજયભાઈ ડેર ની સતત દેખરેખ દરેક ટેબલ પર બાજ નજર અરજદારો ને સ્થળ પર પ્રશ્ન નો નિકાલ કરતી સુંદર વ્યવસ્થા જરૂરી નિયત નમૂના દરખાસ્તો કરી આપતું તંત્ર
સેવાસેતુ ખરા અર્થ માં સેવા રૂપ બને અરજદાર પાસે જઈ પ્રશ્નો ના નિકાલ ની વ્યવસ્થા સંવેદન શીલ સરકાર નો પ્રજા સાથે સીધો સંવાદ
સેવાસેતુ માં આવાસ યોજના વીજળી પાણી અન્ન પુરવઠા પરિહવન આરોગ્ય શિક્ષણ જાતિ આવક ના પ્રમાણ પત્રો વિવિધ યોજના ઓ ના નિયત નમૂના ઓ સહિત બાબતો ને સરળ બનાવતું તંત્ર
લાઠી તાલુકા ના શાખપુર સેવાસેતુ કાર્યક્રમ માં સ્થાનિક ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી સદસ્યો રાજકીય સામાજિક અગ્રણી ઓ પિટિશન રાઇટર સામાજિક કાર્યકરો સહિત તાલુકા જિલ્લા ભાજપ ના  વિવિધ સંગઠન ના હોદેદારો ની હાજરી માં સેવાસેતુ ભવ્ય રીતે સફળ રહ્યો હતો