Main Menu

ભાવનગર ગરાસિયા સમાજ વિજયા દશમી શસ્ત્રપૂજન સમારોહ યોજાયો

ભાવનગર ગરાસિયા સમાજ વિજયા દશમી  શસ્ત્રપૂજન સમારોહમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહજી ગોહિલ,ભાવનગર યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી,ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહજી ગોહિલ,પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી ગોહિલ,ગરાસિયા સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય પરબતસિંહજી ગોહિલ,અનિરુદ્ધસિંહજી ગોહિલ(રંગોલી પાર્ક),સતુભા ગોહિલ,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહજી સરવૈયા,મહાનગર પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહજી ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહજી ગોહિલ,પી.ડી.વાઘેલા,રેવતસિંહ ગોહિલ સહિત ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહયા….