Main Menu

દામનગર શહેર ની ૩૧ વર્ષ બાદ સંગીન સફાઈ ઉડી ને આંખે વળગે તેવી નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન ૬૦ કર્મચારી ટેક્ટર જે સી બી મશીનો સહિત નો કાફલો ઉપદ્રવી ઘાસ બાળવ બિન જરૂરી વનસ્પતિ નો નાશ કરે છે જે મિલ્કતો વર્ષો થી ઢંકાયેલી રહેતી તે સ્પષ્ટ દેખાવા લાગી

[wpdevart_youtube]i-B6QVZKBcI[/wpdevart_youtube]દામનગર નગર પાલિકા નું સ્વચ્છતા અભિયાન એક સપ્તાહ થી ટેક્ટરો જે સી બી મશીનો અને ૬૦ થી વધુ કર્મચારી ઓ દ્વારા સફાઈ ઝુંબેશ શહેરના દરેક રોડ રસ્તા ની બંને સાઈડ  ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ સરકારી વસાહતો  ઓ ના મેદન નદી નાળા ના પટ રહેણાંક વસાહતો દરેક સોસાયટી ના સાર્વજનિક ખુલ્લા મેદાનો સહિત દરેક જગ્યા ની સુંદર સફાઈ કરતું તંત્ર શહેર ની દરેક સોસાયટી સ્કૂલ કોલેઝ સિવિલ હોસ્પિટલ ની કંપાઉન્ડ હોલ દેખાવા લાગી જે ઉપદ્રવી ઘાસ બાવળ અને બિન જરૂરી વનસ્પતિ ઓ થી કાયમી ઢંકાયેલી રહેતી મિલ્કતો સ્પષ્ટ ક્લીન દેખાવા લાગી છેલ્લા ૧૫ દિવસ થી સતત જે સી બી મશીન ટેક્ટરો સહિત ૬૦ કરતા વધુ કર્મચારી ઓ નો રસાલો દિવસ ના આઠ કલાક સતત સફાઈ ઝુંબેશ ચલાવે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સને ૧૯૮૭ થી આવી સફાઈ થઈ દામનગર જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે સરપંચ સુરેશચંદ્ર મહેતા એ શહેર ની આવી જ સફાઈ કરાવી હતી ૩૧ વર્ષ બાદ આવી સંગીન સફાઈ થતા સર્વત્ર શહેરી જનો માં આનંદ