Main Menu

વડોદરા કલ્પસર સહયોગ સમિતિ ના અગ્રણી ઓ ની રજૂઆત ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ સવિસ્તાર થી સાંભળી

વડોદરા કલ્પસર સહયોગ સમિતિ દ્વારા ગુજરાત વિધાન સભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ ને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત મનસુખભાઈ પટેલ વિનુભાઈ માંડવીયા પરશોતમભાઈ પંચાલ સહિત ના અગ્રણી દ્વારા સોરાષ્ટ્ર ની ઉન્નતિ ના આધાર સમી કલ્પસર યોજના વિશે સંભવિત વિકાસ ની વિપુલ તકો રોજગારી સહિત ની બાબતો ને સવિસ્તાર થી રજૂ કરતા કલ્પસર સહયોગ સમિતિ ના અગ્રણી ને ધ્યાન પૂર્વક સાંભળી યોગ્ય રજુઆત ની તક અંગે રાજ્ય વિધાન સભા ના અધ્યક્ષ ની ખાત્રી