Main Menu

અમરેલી : બગસરા એપીએમસી ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

વેપારી વિભાગની 4 બેઠકમાં જીત બાદ ખેડૂત વિભાગની 7 બેઠકો પર ભાજપનો કબ્જ ખેડૂત વિભાગની 8 બેઠકો માંથી 7 બેઠક ભાજપ અને 1 કોંગ્રેસ વિજેતા વિપક્ષના નેતા ધાનાણીએ ગઈકાલે મતદાન વખતે કરી એપીએમસી ની મુલાકાત એપીએમસી માં 12 બેઠકો માંથી 11 પર ભાજપ ને 1 કોંગ્રેસના કબ્જામાં સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉઘાડ સહિતના નેતાઓ પહોંચ્યા એપીએમસી પર વિજેતા ડિરેક્ટરો ને અભિનંદન આપવા ભાજપના નેતા ઉમટ્યા