Main Menu

ગારીયાધારના મોર્ડન વિલેજ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ઝીરો બજેટથી ખેતી વિષાયક શિબિર માં કૃષિના ઋષિઓનું માર્ગદર્શન લેવા કૃષિકારોને અનુરોધ ત્રણ જિલ્લાના ખેડૂતો માટે ઉત્તમ આયોજન

ગારીયાધાર ના મોર્ડન વિલેઝ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કૃષિ મેળો ઝીરો બજેટ થી કૃષિ ઉત્થાન માટે માર્ગદર્શન શિબિર ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી વિષાયક સેમિનાર અને ગૌ સંવર્ધન ત્રણ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કૃષિમેળો ખેડૂતો ની આર્થિક ઉન્નતિ માટે કૃષિ ના ઋષિ ઓ સુભાષ પાલેકર સહિત ના વક્તા દ્વારા ખેત ઉત્પાદન માટે સાત્વિકતા નો સંદેશ ઝીરો બજેટ થી આર્થિક ઉન્નતિ માટે આધાર રૂપ ગૌ સંવર્ધન સાથે ની ખેતી ના ઉત્તમોત્તમ ઉપાયો દર્શાવતા કૃષિકારો ની ઉપસ્થિતિ માં અનેક વિધ કાર્યક્રમો આગામી તા૯/૧૧ થી તા૧૯/૧૧ દરમ્યાન પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પંચજન્ય પંચામૃતમ પ્રેરકોત્સવ સૌરાષ્ટ્ર ભર માં થી દરેક તાલુકા ના ખેડૂતો ને આહવાન કરતા આ મહોત્સવ માં પધારવા પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ ના અગ્રણી ઓ નો અનુરોધ સૌરાષ્ટ્ર માં ભાંગતા ગામડા કૃષિ ક્ષેત્રે જેંવિક રાસાયણિક ખતરા અસાધ્ય રોગો અંગે ચિંતિત પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ નું ઉત્તમોત્તમ આયોજન ઝીરો બજેટ થી ખેતી વિષાયક સેમિનાર માં ભાગ લેવા કૃષિકારો ને આહવાન