Main Menu

ભુરખિયા હનુમાનજી ના દર્શને વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે પરિવાર નો સુંદર સંદેશ

દામનગર યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે સહ પરિવાર સાથે દર્શને આવ્યા ની જાણ થતાં જ ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો માં ખુશી પ્રગટી હતી

 વિદ્વાન ભાગવતાચાર્ય રાધે રાધે  દ્વારા દિવાળી ના પાવન પર્વે યુવાનો ની પરમાર્થ પ્રવૃત્તિ ની સરાહના કરતો સંદેશ ગરીબો ના ધર માં સેવા ની જ્યોત પ્રજલીત કરતા નિરાધાર ના આધાર પરમાર્થી યુવાનો  ને અંતર થી શુભેચ્છા પાઠવી
જળ એજ જીવન પાણી નો વિવેક પૂર્વક ઉપીયોગ દરેક ધર્મ પુરાણ માં જળ વ્યવસ્થા ને મંદિર બાંધવા કરતા પણ  પવિત્ર કાર્ય ગણાવ્યું છે
જળ વિવેક આપણી ફરજ  વર્તમાન સમય માં ખપ અને જરૂર પૂરતો જ પાણી નો ઉપયોગ કરવા ની શીખ આપતા જીજ્ઞેશદાદા રાધે રાધે નો સુંદર સંદેશ
સહ પરિવાર સાથે ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર માં દર્શન બાદ ટ્રસ્ટી ઓ ની મુલાકાત કરી દાદા ને થાળ ધરાવ્યો યુવાનો સાથે માર્મિક ટકોર કરતો સત્સંગ કરી સર્વત્ર ખુશી પ્રસરાવી હતી