Main Menu

ભાવનગર મહાનગર આયોજિત નુતન વર્ષનું સ્નેહમિલન યોજાયું

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર આયોજિત નુતન વર્ષનું સ્નેહમિલન આજે સેતુ પાર્ટી પ્લોટ, ઇસ્કોન પાસે યોજાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘણી, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, સંગઠન પ્રભારીશ્રી મહેશભાઈ કાસવાલા, પૂર્વ કેન્દ્રિય મંત્રીશ્રી વલ્લભભાઈ કથીરિયા, સંસદશ્રી ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની  ઉપસ્થિતિમાં શહેરભરના 5000 થી વધુ બુથ પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, અને શુભેચ્છકો, વેપારી મિત્રો, સેવાભાવી સંસ્થાના આગેવાનો, સમાજના આગેવાનો વગેરે હાજર રહ્યા હતા…