Main Menu

ધોળકા પાસે લોથલ ખાતે કુદરતાનો નજરો

ધોળકા પાસે લોથલ એ હરપ્પાકાલીન બંદરીય નગર તરીકે મળી આવ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન-સંશોધન ચાલતું હોય છે. આવા તો કેટલાય નગર, ગામ અને ટીંબા કાળની થાપટ સાથે ધરબાઈ ગયા હશે તો અમુક આમ મળી આવ્યા છે. લોથલ ના એક ભાગમાંથી દેખાતા સૂર્યાસ્તને નિહાળતા લાગે છે કે સુર્યના અસત અને ઉદય સાથે સૃષ્ટિમાં પણ સતત આ ઉદય અને અસ્ત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરવાના