Main Menu

સુરત રાધે ધૂન મંડળના યુવાનોનું અંતરઆત્માને આનંદિત કરતું પરમાર્થ

સેવા માટે દાસીય દાસ ભાવના હોવી જોઈ  તેને દેશ કાળ કે ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ નડતા નથી સુરત  સ્થિત રાધે ધૂન  મંડળની સરાહનીય માનવ સેવા અંતરઆત્મા ને આનંદિત કરે છે સારા નરહા પ્રસંગો માં રામનામ ની ધૂન ની  આહલેક જગવતા યુવનો દ્વારા માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી છે નિરાધાર,અનાથ,ગરીબ ફુટપાથ પર વસવાટ કરતા બાળકોને નાસ્તો આપવો,વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોને ભોજન,ગાયોની સેવા માટે ગૌશાળાને નિરણ,ચબુતરાઓમા પંખી માટે ચણ,પક્ષીઓના માળાનુ વિનામુલ્યે વિતરણ કરવા માં આવે છે દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે કામ ધધો વેપાર બિઝનેશ કરતા યુવાનો રોજ રાત્રે કોઈ સારા નરહા પ્રસંગો તિથિ તહેવારો બેસણા જન્મ લગ્ન જેવા પ્રસંગો માં હરિનામ સઁકીર્તન ચોરા ચાવડી પર રામનામ ની ધૂન ની આહલેક જગાવી ફન્ડ એકઠું કરી સત્કાર્યો માં વાપરી પરમાર્થ નું સુંદર કાર્ય કરે છે