Main Menu

બોટાદ અબોલ જીવો માટે (મોટી માં) નું બિરુદ ધરાવતા મહાજને ૭૫ બળદોને આશરો આપી જીવદયાનું સુંદર સરાહનીય કાર્ય કર્યું

બોટાદ મહાજન ની અબોલ જીવો માટે ઉદારતા બિન વારસી ૭૫ બળદો ને આશરો આપતી બોટાદ મહાજન રસ્તે રઝળતા બળદો ની સેવા શ્રુશુતા માટે ઉદરતા દાખવતા બોટાદ મહાજન મંડળ ની કરુણા જીવદયા ની સર્વત્ર સરાહના સૌરાષ્ટ્ર ભર માં અબોલ જીવો માટે (મોટી માં) નું બિરુદ ધરાવતા બોટાદ મહાજન મંડળે ૭૫ બળદો ને આશરો આપી મુક પશુ માટે કરુણા વરસાવી