Main Menu

ઉનાના કોગ્રેસના ધારાસભ્ય પુજાભાઈ વંશના અથૉત પ્રયત્નથી ૪ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો થશે

ઉના ના કોગ્રેસ નાધારાસભ્ય શ્રી પુજા ભાઈ વંશ ના અથૉત પ્રયત્ન થી ઉના ડીવીઝન વિભાગમાં રાજુલા ના ધારાસભ્ય શ્રી અંમરીષભાઈ ડેર અને માણસા નાઅમરેલી જીલ્લા પંચાયત પુવૅ ચેરમેન શ્રી ટીકુભાઈવરૂ ની રજૂઆત ને ધ્યાને લઈ ધારાસભ્ય શ્રી પુજાભાઈ વશ  શાણાવાકિયા થી મોટા માણસા માં રૂપિયા બે કરોડ અને શાણાવાકિયા થી જામકા રોડમા 90લાખ રૂપિયા ના ખૅચ થી બે કાચા રોડ ને ડામર રોડ બનાવવા તેમજ ટીબી થી શાણા વાકિયા રિસરફેસીગ નુ  કામ મંજૂર કરાવતા આવિસ્તાર ના લોકોમા ખુશી જોવામળી આગામી દિવસો માં આ વિસ્તારમાં 4કરોડ રૂપિયા ના વિકાસ ના કામથશે તેમ જાફરાબાદ તાલુકાના મોટા માણસા ના સંરપસ શ્રી ધનશ્યામભાઈ શેખડા એ જણાવ્યું છે
Attachments area