Main Menu

આ જીવદયા પ્રેમી  છેલ્લા ચાર વર્ષથી ઉતરાયણ જ નથી મનાવતા અને પક્ષી બચાવો અભિયાન અને  ગૌશાળા ફંડ માટે સ્ટોલ નાખી મકરસંક્રાંતિ ઉજવશે: અશોક વાળા  

અમરેલી શહેરના ચિતલ રોડ વિસ્તાર નું શકિત ગૃપ માં 50 જેટલા મેમ્બર છે જેઓ અમરેલી વિસ્તારમાં તારીખ 13થી 15 સુધી ઓમનગર શ્રી રગં સોસાયટી સહિત ચિતલ રોડ તમામ  વિસ્તારોમાં  પક્ષી બચાવવા માટે ની હેલ્પ લાઈન ન સુવિધા ચલાવે છે છેલ્લા ચાર વષ થી આ જીવદયા પ્રેમી અશોક હનુભાઇ વાળા  એ ઉતરાયણ માં પતંગ ચગાવવાની મજા ને તિલાંજલી આપી દીધી છે ત્રણ દિવસ માં તેઓ વોટ્સએપ પર ગૃપ બનાવી જુદી જુદી જગ્યાએ પહોંચી પક્ષી બચાવવાનું કામ કરે છે