Main Menu

લાઠી શ્રીમતિ સંઘવી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓનો હર્ષ ઉલ્લાસ સાથે પતંગોત્સવ મહિલા સશક્તિ કરણને તાદ્રશ્ય કરતો પતંગોત્સવ ઉજવાયો

લાઠી ખાતે પતંગોત્સવ  શ્રીમતિ સંઘવી કન્યા વિદ્યાલયમા સ્ત્રીસશક્તિ કરણને તાદ્રશ્ય કરતો પતંગોત્સવ અદમ્ય ઉત્સાહ સાથે હર્ષઉલ્લાસ સાથે શાળા ની વિદ્યાર્થીની ઓ એ  અલગ અલગ રંગો સાથેની પતંગો ઉડાવી એક બીજાની પતંગોના પેચ કાપી આનંદોત્સવ ઉજવ્યો  મહિલા પતંગોત્સવ માં સ્પર્ધક બહેનો માં ભારે હર્ષ ઉલ્લાસ સાથે  ચીકી-લાડવા-બોર શેરડી ની સખાવત સાથે શ્રી મતિ સંઘવી કન્યા વિદ્યાલય મહિલા સશક્તિ કરણ ને તાદ્રશ્ય કરતો પતંગોત્સવ ઉજવાયો હતો