Main Menu

અમરેલી શહેર યુવા ભાજપા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

અમરેલી શહેર યુવા ભાજપા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.શહેર ભાજપા પ્રમુખ રાજેશભાઈ કાબરીયા ,મહામંત્રી મનીષભાઈ ધરાજિયા જેમાં જિલ્લા યુવા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા તથા કેતનભાઈ ઢાંકેચા પ્રદેશ યુવા ભાજપ ના ડેલીગેટ અને પૂર્વ જીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી જિલ્લા યુવા ભાજપ ના ઉપ પ્રમુખ મૂકેશ ભાઈ, શહેર યુવા ભાજપા પ્રમુખ દિગંત ભટ્ટ, શહેર ભાજપ મહામંત્રી સંજય રામાણી,ઉપપ્રમુખ જયદિપ વિઠલાણી , દિલાભાઈ વાળા, મંત્રી રાજેશ ભાઈ ગાળીયેલ નગરપાલિકા સદસ્ય હરપાલભાઈ અને સમીરભાઇ પૂર્વ નગર પાલિકા ના સદસ્ય કિશોરભાઈ કારોબારી સભ્ય પીન્ટુ ભાઈ, સાર્થક ભાઈ ધ્યેય ભાઈ રવિ ભાઈ મોન્ટુ ભાઈ  વઞેરે કાયઁકતા ઓ જોડાયા હતા.