Main Menu

કુકાવાવમાં કોંગ્રેસનુ સ્નેહ મિલન યોજાયું

કુકાવાવ  મા  કોગેસ  નુ  સ્નેહ મિલન યોજાયું  આગામી  લોકસભા ચૂંટણીમાં ભાજપને ભરી પીવા કાર્યકરોને  કરી  હાકલ પરેશ  ઘાનાણી  વીરજી ઠુમર  પ્રતાપ દુઘાત જૈની  ઠુમર સહીત  ના  આગેવાનો  એ  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા અને ભાજપ  ના  સાષન ને ગરીબ  ખેડૂત વિરોધી ગણાવી  લોકશાહી બચાવવા માટેની તમામ લોકોને અપીલ કરી ભાજપ સરકાર વિરુદ્ધ જન જાગૃતિ આદોલન કરવા માટે  કાર્યકરો ને  આહવાન કર્યુ હતું આ પ્રસંગે  પરેશ ઘાનાણી  એ ગુજરાત ની  તમામ  છવીસ  બેઠકો  કોંગ્રેસ દ્વારા જીત  નો  વીસવાસ  સાથે  રણ ટંકાર  કર્યો હતો જયારે  વીરજી  ઠમરે  નરેન્દ્ર મોદી  અને  રૂપાણી  સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તયારે  પ્રતાપ  દુઘાતે  ઞુજરાત  સરકાર  ની નિષ્ફળ તા  લોકો  સુઘી  પહોંચાડવા માટે  કાર્ય કરો  ને  અપીલ કરી હતી   આમ  કોગેશ  દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં ની  તૈયારી  ના  ભાગ રૂપે  સ્નેહ મિલન  યોજાયું હતું