Main Menu

સાવરકુંડલા શહેર યુવા ભાજપા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેર યુવા ભાજપા દ્વારા સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપા પ્રમુખ મયુરભાઇ ઠાકર, વિસ્તારક અશોકભાઈ સોલંકી, શહેર યુવા ભાજપા પ્રમુખ અરવિંદ મેવાડા, શહેર ભાજપ મહામંત્રી જયસુખભાઇ નાકરાણી, એ.બી.યાદવ,ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલા, પૂવઁ પ્રમુખ હેમાંગભાઇ ગઢિયા, શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ હરીભાઇ ભરવાડ, ધમેઁશ જોષી, ગૌતમ સાવજ, હિરેનઞીરી ઞોસાઇ, ધમાઁગ મશરૂ, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, નિતિન હેલેયા, મનીષ પરમાર, તેમજ જીતુભાઈ ભટ્ટ,યતીનકુમાર રાઠોડ  વઞેરે કાયઁકતા ઓ જોડાયા હતા