Main Menu

પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતું કે આવતા વર્ષથી રાજ્યના દરેક જિલ્લા દીઠ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડ અપાશે

આવતા વર્ષથી રાજ્યના દરેક જિલ્લા દીઠ ચિત્રકુટ એવોર્ડ અપાશે. તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરી રહેલ પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતું કે, હવેથી ગુજરાતનાં ૩૩ જિલ્લા મુજબ દરેક જિલ્લા માંથી એક શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરીને દર વર્ષે ૩૩ શિક્ષકોની ચિત્રકુટ પારિતોષિકથી વંદના કરવામાં આવશે. આમ હવેથી પ્રતિવર્ષ દરેક જીલ્લામાં આ લાભ મળશે.