Main Menu

બાબરા ના યુવાનો દ્વાર 95 મી સોનલબીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

બાબરા ના યુવાનો દ્વાર 95 મી સોનલબીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
……………………………..
બાબરા માં દાનેવ નગર માં રહેતા રઘુભાઈ બસીયા. સત્યજીત ભાઈ વાળા. હરેસદાન ગઢવી. ભગીરથભાઈ ખાચર.નિલેશભાઈ પીપલવા. અનિરુદ્ધ ભાઈ ગઢવી. સહિતનાં ઓ એ 95મી સોનલ બીજ ની ઉજવણી નાના ભૂલકાવો ને ભોજન પ્રસાદ તેમજ શહેર માં રખડતી ગૌવ માતા ને લીલું નાખવામાં આવ્યું હતું
મોટી સખીયા માં સોલનમાં ના દર્શન કરવા લોકો ઉમટ્યા હતા