Main Menu

સંતો મહંતો ની હાજરીમાં કેન્દ્રની સરકાર પર તોગડીયામાં પ્રહારો

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના ડો.પ્રવીણ તોગડીયા અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાઈ

અમરેલી-આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના ડો.પ્રવીણ તોગડીયા અમરેલીમાં…..
અમરેલીમાંઆંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સાથે યોજી ધર્મસભા…..
સંતો મહંતો ની હાજરીમાં કેન્દ્રની સરકાર પર તોગડીયામાં પ્રહારો…..
રામમંદિર મુદ્દે કેન્દ્રની સરકાર રાજકારણ રમી રહી છે….
રામ ટેન્ટમાં અને નેતાઓ પાર્લામેન્ટમાં કહીને પ્રધાનમંત્રી પર સાધ્યું નિશાન