Main Menu

ઓબીસી ચેરમેન નરેન્દ્ર સોલકી સહિત 40 ના ટોળા સામે ત્રણ લોકોએ નોંધાવી પોલીસ ફરિયાદ

સાવરકુંડલામા ગુર્જર કડિયા સમાજની મિટિગમાં થયો હોબાળો

અમરેલી-સાવરકુંડલામા ગુર્જર કડિયા સમાજની મિટિગમાં થયો હોબાળો….
ઓબીસી ચેરમેન નરેન્દ્રભાઈ સોલકીએ મોટા ટોળાંસાથે મિટિગમાં પ્રવેશી આપી ધમકી…
તોડફોડ કરી મિટીગ વિખેરી નાખતા ઓલ ઈંડિયાના આવેલા પ્રમુખોમાં નાસભાગ મચી…
અમરેલી પ્રમુખ ભરત ટાક અને સાવરકુંડલાના પ્રમુખ ગોવિદ પરમાર ઉપર કરાયો હુમલો…..
ઓબીસી ચેરમેન નરેન્દ્ર સોલકી સહિત 40 ના ટોળા સામે ત્રણ લોકોએ નોંધાવી પોલીસ ફરિયાદ