Main Menu

એક ટીપાનો તલસાટ…

બળબળતા તાપમાં ઘૂંટડો પાણી મળે તે માટે જળમાત્ર તલસે છે.પાણીના બેરોકટોક વપરાશ થી નદી,તળાવો અને કુવાઓ માં પણ પાણી ખૂટ્યા છે.પાણીના ભૂંગળાઓના સાંધામાંથી ગળતા પાણીની આશાએ આ પક્ષી મથામણ કરી રહ્યું છે.માણસ છે એ પણ આપણને પાણી વેડફાટની જ સમજ છે જયારે આ તરસ્યા પક્ષીને તો એક ટીપાનો તલસાટ….પાણી મળશે ?