fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલીનાં શિવાજી ચોકમાં આગામી દિવસોમાં જનસુવિધા ઉભી કરાશે

ગીરના પ્રવેશ દ્વાર સમા અમરેલીના જેસીંગપરાના શિવાજી ચોકમાં સ્‍વૈચ્‍છિક દબાણ હટાવતા કેબીન ધારકોની મુલાકાત લેતા અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા, જિલ્‍લા ભાજપના અગ્રણીઓ ડો. કાનાબાર, જયેશભાઈ ટાંક, દિપકભાઈ વઘાસીયા, વિપુલ ભટ્ટી સાથે સ્‍થાનિક આગેવાનો પ્રકાશ ભડકણ, પયાભાઈ માંડાણી, સદીપ માંગરોળીયા, જયસુખભાઈ રોકડ, ભુપતભાઈ કાંતિભાઈ સાવલીયા,કાબરીયાભાઈ તથા ગાયત્રી ફરસાણવાળા ગોર વગેરે હાજર રહયા હતા. વર્ષોથી આ વિસ્‍તારમાં કેબીન ધરાવતા લોકોએ સ્‍વૈચ્‍છાએ જ કેબીન હટાવી લીધા હતા અને શહેરમાં વધતી સુવિધાને આવકાર આપ્‍યો હતો. આગામી સમયમાં જેસીંગપરાના શિવાજી ચોકમાં રસ્‍તા પહોળા થશે જેથી ટ્રાફિક પણ નહીં થાય અને આગામી સમયમાં આ વિસ્‍તાર વધુ સુવિધા સભર, આધુનિક અને નવીનીકરણ સાથે જોવા મળશે.

Related posts

અમરેલીના ર કિશોરે 1ર બાઈકની ચોરી કર્યાનું ખુલ્‍યું

City Watch News

લાઠી તાલુકાના મતીરાળા પ્રાથમિક શાળા ખાતે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમની ઉજવણી

City Watch News

ધારી ખાતે પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા તેની ટિમ દ્વારા પરિક્ષાર્થી ઓને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી

City Watch News