fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
અમરેલી

દામનગર સાહિત્ય જગતની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયને ધારાસભ્ય ઠુંમરે રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકની ગ્રાન્ટમાંથી અઢી લાખની ફાળવણી કરી

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યસભા સાંસદ શ્રી અમીબેન યાજ્ઞિક ની ગ્રાન્ટ માં થી રૂપિયા અઢી લાખ ની ફાળવણી કરાય દામનગર ખાતે તા૧૩/૨ ના રોજ ધારાસભ્ય શ્રી ઠુંમરે સંસ્થા ના પ્રમુખ  હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ની રૂબરૂ મુલાકાત લીધી ધારાસભ્ય શ્રી ને મળતી રાજ્યસભા સાંસદ ની ગ્રાન્ટ માં થી સાહિત્ય સંસ્થા ને અઢી લાખ ફળવતા સંસ્થા ના સર્વે ટ્રસ્ટી અને વાચક વર્ગ તરફ થી ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્તિ કરી હતી આ તકે લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા સહિત ના અગ્રણી ઓ ઉપસ્થિત માં સંસ્થા ના પ્રમુખ શ્રી હરજીભાઈ નારોલા ને ફાળવણી લેટર અર્પણ કર્યા હતો.

Related posts

બગસરા રેવન્યુ વિસ્તારમા માનવ ભક્ષી દિપડાના ત્રાસથી કિસાન સંઘ દ્વારા પાઠવાયું આવેદન

City Watch News

રાજુલાના કાતર ગામ મા 2 સિંહોની લટારનો વિડીયો થયો વાયરલ

City Watch News

છેલ્લા એક વર્ષથી બળાત્કારના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

City Watch News