fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી અને સાવરકુંડલા ખાતે નેહરૂ યુવા કેન્‍દ્ર દ્વારા કાર્યક્રમ યોજાયા

સાવરકુંડલા તથા અમરેલી આઈ.ટી.આઈ. ખાતે નેહરૂ યુવા કેન્‍દ્ર દ્વારા નેબર વુડ પાર્લામેન્‍ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાવરકુંડલા ગામે આચાર્ય અમરેલીયા, તજજ્ઞ વિંઝુડા, મારૂ, ઈલેકટ્રીક ડિપાર્ટમેન્‍ટ વિભાગના મનનભાઈ, મહેતા, રવિભાઈ શાહ, ભાર્ગવભાઈ કાચા, હીમાની રીટાબેન તથા રાહુલભાઈ જોષી તથા કિરણભાઈ કોટીલા ઉપસ્‍થિત રહયા હતા. જયારે અમરેલી ખાતે સંપન્‍ન થયેલ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના સદસ્‍ય સમીરભાઈ જાની, નવનિયુકત જિલ્‍લા યુવા સંયોજક એકાંકી અગ્રવાલ, આઈ.ટી.આઈ.ના ફોરમેન ઝાલાવાડીયા તથા નેહરૂ યુવા કેન્‍દ્રના યુવા વોલેન્‍ટીથંયર જીનલબેન રૂપારેલીયા, જયદિપભાઈ, કિરણભાઈ કોટીલાએકાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

અમરેલી ખાતે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો યુવા ઉત્સવ યોજાયો

City Watch News

અમરેલી પાલિકાનાં કથિત શૌચાલય કૌભાંડમાં ફાઈલો ગાયબ

City Watch News

અમરેલીના પ્રતાપપરા વિસ્‍તારમાં નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૨૫,૦૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

City Watch News